Bank Of Baroda Recruitment 2022

Spread the love

બેંક ઓફ બરોડા એ મેનેજર, પ્રોજેક્ટ હેડ તથા સિનિયર મેનેજર સહિતની 10 જગ્યાં માટે અરજીઓ મંગાવી છે. ઉમેદવારો 7 માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.

📣 ભરતી વિશેની માહિતી :

Bank Of Baroda Recruitment 2022 :

♻️ શૈક્ષણિક લાયકાત :

  • ઉમેદવારે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પીજીની ડિગ્રી મેળવેલ હોવી જોઈએ.ઉપરાંત 8 વર્ષનો અનુભવ અનિવાર્ય છે.

♻️ વય મર્યાદા :

  • ઉમેદવારની ઉંમર 28થી 45 વર્ષ વચ્ચેની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

♻️ એપ્લિકેશન ફી :

  • જનરલ, ઓબીસી, ઇડબલ્યુએસ ઉમેદવારો માટે એપ્લિકેશન ફી રૂ.૬૦૦. એસસી, એસટી, દિવ્યાંગ ઉમેદવારો માટે માટે ફી રૂ.૧૦૦.

♻️ આ રીતે અરજી કરવી :

  • અરજી ઓનલાઈન કરવાની અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ https://www.bankofbaroda.in/ નાં માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે.
  • ઉમેદવારે અરજી કરતા પહેલા શૈક્ષણિક લાયકાત, નામ, અટક અને જન્મતારીખ જેવી બાબતો તપાસી લેવી.

♻️ પસંદગી પ્રક્રિયા :

  • યોગ્ય ઉમેદવારોની પસંદગી શોર્ટ લિસ્ટીંગ અને ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.

OFFICIAL NOTIFICATION & APPLY LINK: CLICK HERE

ઓફિશિયલ વેબસાઇટ : અહીં ક્લિક કરો


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top