Gujarat Forest Guard Most IMP Questions Forest Department

Spread the love

⭕ ફોરેસ્ટ ગાર્ડ ની તૈયારી કરતા તમામ મિત્રો સાથે શેર કરો અને મહત્વપૂર્ણ પ્રશ્ર્નો જુઓ.

🦁 સ્પેશિયલ ફોરેસ્ટ ગાર્ડ

🦋 મધ્યપ્રદેશ નો કયો નેશનલ પાર્ક વાઘ અને સાબર પ્રાણીઓ માટે જાણીતો છે. ?
➡️ કાન્હા નેશનલ પાર્ક

🦋 કયા પ્રકારના જંગલો ને મોસમી પ્રકારના જંગલો પણ કહે છે. ?
➡️ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો

🦋 પૃથ્વી ઉપર શાનું વિશાળ વિવિધતાવાળુ આવરણ જોવા મળે છે.
➡️ વનસ્પતિઓનું

🦋 રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. ?
➡️ રાજપીપળા

🦋 પાઈન અને દેવદારના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે. ?
➡️ સમશીતોષ્ણ પ્રકારના

🦋 કેવા પ્રાણીઓ પોષણ કડી નો અંતિમ સોપાન રહે છે. ?
➡️ માંસાહારી પ્રાણીઓ

🦋 ભારતમાં મોટા ભાગે કયા જંગલો આવેલા છે. ?
➡️ ખરાઉ જંગલો

🔴 ભારતની સૌથી મોટી એવીયરી ( પક્ષી ગૃહ ) ક્યાં આવેલું છે. ???
✅ ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન :- ગાંધીનગર

🔴 કદના પ્રમાણમાં સૌથી વધુ વજનદાર મગજ કયા પક્ષીનું છે. ???
✅ પોપટ

🔴 શરીરના વજનની સરખામણીએ સૌથી ઓછું વજનદાર મગજ કયા પક્ષીનું છે. ???
✅ શાહમૃગ, કબુતર અને ગેલીનેસીપસ

🔴 દુનિયામાં ફક્ત માળો બાંધે છે. ???
✅ કિંગ કોબરા (નાગ રાજ)

🔴 ઝેરી દેડકાનું ઝેર ક્યાં અંગમાં હોય છે. ???
✅ ચામડ

💥 કયા પ્રકારના જંગલો ને મોસમી પ્રકારના જંગલો પણ કહે છે. ?

👉 ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો

💥 પૃથ્વી ઉપર શાનું વિશાળ વિવિધતાવાળુ આવરણ જોવા મળે છે . ?

👉 વનસ્પતિઓનું

💥 રીંછ માટે જાણીતું ડેડીયાપાડા અભ્યારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે. ?

👉 રાજપીપળા

💥 કોણ સંસ્કૃતિ અને સભ્યતાના જનક ગણાય છે. ?

👉 નદીઓ

💥 પાઈન અને દેવદારના વૃક્ષો કયા પ્રકારના જંગલોમાં જોવા મળે છે. ?

👉 સમશીતોષ્ણ પ્રકારના

🦋 કયા પક્ષીના સૌથી લાંબા પીછા હોય છે.
✅ ફાઉલ

🦋 કયુ પક્ષી સૌથી મોટો માળો બનાવે છે.
✅ બાલ્ડ ઈગલ

🦋 કયુ પક્ષી તેના સાઈઝના પ્રમાણમાં સૌથી મોટું ઈંડુ મૂકે છે.
✅ સામાન્ય કીવી

🦋 પક્ષીઓમાં સૌથી નબળી જ્ઞાનેન્દ્રિય કઈ છે.
✅ સુંઘવાની

🦋 કયું પક્ષી પોતાનો માળો બનાવતો નથી.
✅ કોયલ

🦋 બ્રહ્માનું વાહન કયું છે.
✅ હંસ

🦋 કયુ પક્ષી હુમલા વખતે રેતીમાં સમાઈ જાય છે.
✅ શાહમૃગ

🦋 રબરના ઉત્પાદનમાં કયો દેશ વિશ્વમાં મોખરે છે. ???
➡️ મલેશિયા

🦋 ‘પમ્પાસ’ નામનું ઘાસ ક્યાં થાય છે. ???
➡️ દક્ષિણ અમેરિકા

🦋 ટૂન્દ્રા પ્રદેશના લોકો કયું પ્રાણી પાળે છે. ???
➡️ રેન્ડિયર

🦋 શેષાચલમ જૈવ આરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે. ???
➡️ આંધ્ર પ્રદેશ

🦋 ડાઉન્સ ઘાસના મેદાનો ક્યાં આવેલા છે. ???
➡️ ઓસ્ટ્રેલિયા

🦋 કેન્દ્રીય શુષ્ક ક્ષેત્ર સંશોધન સંસ્થા કયાં આવેલી છે. ???
➡️ જોધપુર

📚 કોને “કુદરતના ફેફસા” ગણવામાં આવે છે . ?
👉 જંગલોને

📚 કયા જંગલોમાં વૃક્ષોની ઊંચાઈ ૬૦ મીટર કરતા વધુ હોય છે. ?
👉 ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો

📚 વૃક્ષો ના સમૂહ ને શું કહેવાય છે. ?
👉 જંગલો

📚 સાવરણીની બનાવટમાં સે ના પાનનો ઉપયોગ થાય છે. ?
👉 તાડ – ખજુરીના પાનનો

📚 ટોપલા, રમકડાં, સાદડી વગેરેની બનાવટમાં શેનો ઉપયોગ થાય છે. ?
👉 વાંસનો

📚 કયા એક માત્ર દેશ માં વાઘ અને સિંહ બંને સાથે જોવા મળે છે. ?
👉 ભારત

📚 કયુ વૃક્ષ ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો નુ મહત્વ નું વૃક્ષ છે. ?
👉 સાગ

📚 ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવાં જોઈએ. ?
👉 33%

📚 ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલી જળ સંધિ મુજબ ભારત સિંધુ નદી તંત્ર ના કેટલા ટકા જેટલા પાણીનો ઉપયોગ કરી શકે છે. ?
👉 20%

🦋 કયા પ્રાણીને ચાર ઢીંચણ હોય
છે. ???
👉 હાથી

🦋 સૌથી લાંબા શિંગડા ધરાવતું જીવંત
પ્રાણી કયું છે. ???
👉 બળદ

🦋 દુનિયાનું જમીન પરનું સૌથી મોટું
પ્રાણી કયું છે. ???
👉 હાથી

🦋 શિયાળ નું સૌથી પ્રિય ફળ કયું છે.???
👉 બોર

🦋 કયા વાનર ને સૌથી વધુ વિકસિત
મગજ હોય છે.???
👉 ચિમ્પાન્ઝી


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top