RMC Job Update 2022

Spread the love

RMC ભરતી 2022 : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ 183 જગ્યાઓની માટે ભરતી બહાર પાડવામાં આવી છે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો RMC ભરતી માટે અરજી કરી શકે છે.જો તમે બેરોજગાર છો તો તમારા માટે આ એક ઉત્તમ તક છે. આ ભરતી સંબંધિત અન્ય માહિતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા તેમજ અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી આ લેખમાં જોવા મળી જશે.

📣 ભરતી વિશેની માહિતી :

➡️ સંસ્થાનું નામ : રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન

➡️ કુલ જગ્યાઓ : 183

➡️ અરજી કરવાની તારીખ : 25/02/2022 થી 31/03/2022

➡️ જોબનું સ્થળ : ગુજરાત

➡️ નોકરીનો પ્રકાર : સરકારી

♻️ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ :

  1. MPHW : 117
  2. FHW : 44
  3. મેડિકલ ઓફિસર : 11
  4. લેબ ટેકનીશીયન : 07
  5. ફાર્માસિસ્ટ : 04

➡️ કુલ જગ્યાઓ : 183

♻️ શૈક્ષણિક લાયકાત :

  • ગ્રેજ્યુએશન તેમજ 12 પાસ (વિસ્તૃત માહિતી મેળવવા ઓફિશિયલ વેબસાઈટ ચકાસો)

♻️ પગાર ધોરણ :

  • રૂ.19,950/- થી રૂ.47,700/-

♻️ વય મર્યાદા :

  • 18 થી 45 વર્ષ
  • વય મર્યાદા તેમજ છૂટછાટ માટે ઓફિશિયલ વેબસાઈટ ચકાસો.

♻️ આ રીતે અરજી કરવી :

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ઓનલાઈન કરવાની રહેશે.
  • અરજી કરવા માટેની લિંક લેખના અંતમાં આપેલી છે.

♻️ RMC માટે પસંદગી પ્રક્રિયા :

  • ઉમેદવારોની પસંદગી ફાઈનલ મેરીટના આધારે કરવામાં આવશે.

♻️ એપ્લિકેશન ફી :

  • જનરલ કેટેગરીના ઉમેદવારો માટે : રૂ.500/-
  • અન્ય કેટેગરીના ઉમેદવારો માટે : રૂ.250/-

♻️ RMC ભરતી માટેની મહત્વની લીંક :

  • ઉમેદવારોએ અરજી કરતા પહેલા નીચે આપેલ લિંક પરથી ભરતીને સંબંધિત PDF ડાઉનલોડ કરો અને વાંચો.તમે નીચે આપેલી લિંક પરથી RMC નોકરી માટે અરજી શકો છો.

➡️ ઓફિશિયલ નોટિફિકેશન : અહીં ક્લિક કરો

➡️ અરજી ઓનલાઈન કરો : અહીં ક્લિક કરો


Spread the love

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top