Online Education

Tractor Subsidy Scheme Gujarat

Spread the love

ટ્રેક્ટર સબસીડી યોજના ગુજરાત : ખેડૂત સાધન સહાય યોજના જેમાં ટ્રેકટર સહાય યોજના થકી ટ્રેકટર ખરિદવા ટ્રેકટર ની કિંમત પ્રમાણે પ્રધાનમંત્રી ટ્રેકટર યોજના ની સબસીડી માટે કિસાન સબસીડી યોજના રૂપી સહાય આપવામાં આવે છે. આઇ ખેડૂત યોજના થકી વિવિધ ખેડૂત યોજનાઓ મા ફોર્મ ભરવા આઇ ખેડૂત પોર્ટલ યોજના પર કિશાન ખેડૂત યોજના માટે ખેડૂત ઓનલાઇન અરજી કરી શકાશે. ખેડુત માટે નવી યોજનાઓ જેમા ખેડૂત સહાય યોજના વિવિધ ખેડૂત લક્ષી યોજના પીએમ કિસાન ખેડૂત યોજના અને ખેડૂત હેલ્પલાઇન યોજના નો લાભ ઓનલાઇન મેળવી શકાય છે.

ટ્રેકટર સબસિડી યોજના

Tractor Subsidy Sahay yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના 100% રાજ્ય સરકારથી ચાલતી યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર (2૦ PTO HP સુધી) ની ખરીદી પર સબસીડી આપવામાં આવશે. જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકે.‌

યોજનાનું નામટ્રેક્ટર સહાય યોજના 2021
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેકટરની
ખરીદી પર સબસીડી
લાભાર્થીગુજરાતના ખેડૂતોને
સહાયની રકમ-1નાના,સીમાંત,મહિલા,એસ.સી અને એસ.ટી ખેડૂતોને
કુલ ખર્ચના 50% અથવા 60,000/- બે માંથી જે ઓછું હોય તે
સહાયની રકમ-2જનરલ અને અન્ય ખેડૂતોને  કુલ ખર્ચના 40 % અથવા
45,000/- બે માંથી જે ઓછું હોય તે
માન્ય વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

મળવાપાત્ર સહાય

અનુસૂચિત જાતિ અને
અનુસૂચિત જન જાતિના ખેડૂતોને
આ જ્ઞાતિના લાભાર્થીઓને ખર્ચનાં 50 % સુધી સહાય,
મહત્તમ રૂ.0.60 લાખ//એકમ સુધી મળવાપાત્ર થશે.
સામાન્ય અને અન્ય ખેડૂતોને સામાન્ય ખેડુતને ખર્ચના 40 %  મુજબ રૂ.0.45 લાખ/એકમદીઠ,
બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.

Ikhedut પર આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે, તે લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે રાજ્યમાં વર્ષ- 2021-22 યોજના અને લંગવાર જે લક્ષ્યાંક નક્કી થાય છે, તે નીચે મુજબ છે.

સ્કીમનું નામવર્ષ 2021-22 નો
સંભવિત લક્ષ્યાંક
HRT-3 (અનુસુચિત જનજાતિ માટે)લક્ષ્યાંક :- 20  
HRT-4 (અનુસુચિત જાતિ માટે )લક્ષ્યાંક :- 18  
HRT-13 (MIDH-SCSP)
અનુ.જાતિના લાભાર્થીને ખર્ચનાં
લક્ષ્યાંક :-47  
HRT-9 સામાન્ય ખેડુતનેલક્ષ્યાંક:- 1076
HRT-2 સામાન્ય ખેડુતનેલક્ષ્યાંક:- 750
HRT-14 (MIDH-TSP)
અનુ. જન જાતિના લાભાર્થી
લક્ષ્યાંક:- 129

જરૂરી શરતો & પુરાવા

  • ખેડૂતનો ikhedut portal 7-12
  • લાભાર્થી ખેડૂતની આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
  • ખેડૂતના રેશનકાર્ડની નકલ
  • જો દિવ્યાંગ ખેડૂત હોય તો માટે દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
  • ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
  • સંયુક્ત ખાતેદારના કિસ્સામાં 7-12 અને 8-અ જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
  • બેંક ખાતાની ઝેરોક્ષ
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)

સરકારની ૧૧૮ યોજના ની PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

ટ્રેકટર સબસિડી યોજના માટે ઓનલાઈન અરજી કેમ કરવી?

ટ્રેકટર સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી Online Arji કરવાની રહેશે. ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયત ખાતેથી પણ ઓનલાઈન અરજી કરી શકે છે. ખેડૂતો જાતે પણ ઘરે બેઠા Online Form ભરી શકે છે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • આઈ Khedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • “Bagayati ni yojana” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-17 “ટ્રેક્ટર (20 PTO HP સુધી)” પર ક્લિક કરવું.
  • જેમાં “ટ્રેક્ટર 20 PTO HP” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાની રહેશે.
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.
સત્તાવાર સાઈટClick Here

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *